Kanews • Siyaset

ટુકડા ગોસા પ્રાથમિક શાળાની બાળાઓએ જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું

ગોસા(ઘેડ), તા. 10 સપ્ટેમ્બર ગત રવિવારે પોરબંદર ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં ટુકડા ગોસા પ્રાથમિક શાળાની બાળાઓએ લોકનૃત્ય સ્પર્ધામાં મેદાન મારી...

Read News