1. News
  2. ગુજરાત
  3. કપરાડાના મોટપોઢા ગામે પરિવર્તન સંકલ્પ યાત્રામાં આદિવાસી નેતા કોંગ્રેસમાં જોડાયા

કપરાડાના મોટપોઢા ગામે પરિવર્તન સંકલ્પ યાત્રામાં આદિવાસી નેતા કોંગ્રેસમાં જોડાયા

Share

Share This Post

or copy the link

કપરાડા ના મોટપોઢા ગામે પરિવર્તન સંકલ્પ યાત્રામાં આદિવાસી નેતા કોંગ્રેસમાં જોડાયા.

https://youtu.be/2YvBMbqj0JM

કલ્પેશભાઈ પટેલ ધરમપુરના અપક્ષ તાલુકા પંચાયત સદસ્ય કપરાડા, ધરમપુર,વાંસદા, ડાંગ, તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં થોડા સમય પહેલા તાપી- પાર- રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મોટુ આંદોલન ચાલ્યુ
હતું.જેના પ્રણેતા જેના કારણે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત ક૨વાની જાહેરાત કરી હતી.

પરિવર્તન યાત્રા કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

કપરાડાના મોટપોઢા ગામે પરિવર્તન સંકલ્પ યાત્રામાં આદિવાસી નેતા કોંગ્રેસમાં જોડાયા
Comment

Your email address will not be published. Required fields are marked *