1. News
  2. valsad
  3. કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ બારપુડામાં આજથી શ્રીગણેશ

કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ બારપુડામાં આજથી શ્રીગણેશ

Share

Share This Post

or copy the link

કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ બારપુડામાં આજથી શ્રીગણેશ ઉદઘાટન સમારોહ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલના હસ્તે કરવામાં આવ્યું.

કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ જાદવ સ્વાગત પ્રવચન તથા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઇ સરનાયક દ્વારા પ્રાસંગિક પ્રવચન તથા આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હરિભાઈ, નારવડના સરપંચ રમેશભાઈ, વાવરના સરપંચ અજયભાઈ સરનાયક, સુથારપાડાના સરપંચ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના રવિભાઈ પટેલ,મિડિયા ઇન્ચાર્જ મહેશભાઈ, આદિવાસી સંગઠનનાં આનંદભાઈ, અલ્કેશભાઈ, તથા મોટી સંખ્યામાં યુવાનો અને યુથ કોંગ્રેસના આગેવાનો તથા કપરાડા તાલુકા માંથી જુદા જુદા વિસ્તાર માંથી ટીમો જોડાઈ હતી, કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ આદિવાસી સંગઠનનાં પ્રમુખ ભાસ્કરભાઈ દ્વારા કરવામાં આવી હતી.

નોંધ: આ પ્રસંગે ગુજરાત રણજી (17) સેવન્ટીન માં ભૂતપૂર્વ કેપ્ટન ધ્રુવ પટેલનું જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું.

Ad…

કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ બારપુડામાં આજથી શ્રીગણેશ
Comment

Your email address will not be published. Required fields are marked *