1. News
  2. અમદાવાદ
  3. ગુજરાતના રાજ્યપાલશ્રીની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

ગુજરાતના રાજ્યપાલશ્રીની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

Share

Share This Post

or copy the link

જીએનએ ગાંધીનગર:

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે 03 ડિસેમ્બર 2021ના રોજ ગાંધીનગરમાં રાજભવન ખાતે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી હતી. એર માર્શલે એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે હોદ્દો સંભાળ્યા પછી રાજ્યપાલ સાથે તેમની પ્રથમ મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને રાજ્ય સરકારને તમામ સહાયતા કરવાની ખાતરી આપી હતી.

ગુજરાતના રાજ્યપાલશ્રીની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ
Comment

Your email address will not be published. Required fields are marked *