સ્પર્શ ટ્રસ્ટ મુંબઈ ગુજરાત નાં વલસાડ જિલ્લાના પારડી અને કપરાડા વિસ્તારમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે.દર વર્ષે શિયાળાની ઋતુમાં ગામોમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધો. ઈંટ ભઠ્ઠી માં કામ કરતા મજુરો. અને દક્ષિણ ગુજરાતમાં શેરડી કટીંગ કરવા વાડા મજુર વર્ગને ધાબળા વિતરણ કરવામાં આવ્યા. સંસ્થા સેવાભાવી યુવાનો સાથે મળીને સેવા ના કામો કરી રહી છે.
Related News
Categories
આદિવાસી સમાજ 8 hours ago
ખાનપુરના મેઘરાજ દેશમુખે બે યુવતીઓ સાથે લગ્ન કરી ભારતીય સમાજના પરંપરાગત મૉડેલ સામે એક અનોખું ઉદાહરણ !
નવસારી જિલ્લાના વાંસદાના ખાનપુર ગામના રહેવાસી મેઘરાજ દેશમુખ હાલમાં સમગ્ર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે....
News 11 hours ago
એ.સી.બી.નો સફળ લાંચનો છટકો: CGST ઇન્સ્પેક્ટર રૂ.૨૦૦૦/- લાંચ લેતાં રંગેહાથ પકડાયા
બનાસકાંઠા ACB દ્વારા આજે એક સફળ લાંચનો છટકો ગોઠવી હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા (CGST ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, પાલનપુર)...
News 14 hours ago
ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં ધરમપુરમાં “રાષ્ટ્ર ગૌરવ યાત્રા”નું ભવ્ય આયોજન
ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાના સમર્થનમાં 20 મે 2025ના રોજ ધરમપુર નગરમાં “રાષ્ટ્ર ગૌરવ યાત્રા”નું ભવ્ય આયોજન...
ગુજરાત 16 hours ago
Gujarat Corona:કોરોનાએ ફરી માથું ઉચક્યું, રાજ્યમાં કોવિડના 7 કેસ એક્ટિવ, કેરળમાં સૌથી વધુ કેસ
કોરોના વાયરસે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને ફરી એકવાર દસ્તક આપી છે. સિંગાપોર અને હોંગકોંગમાં...
No more posts to display!
Try again.