1. News
  2. ગુજરાત
  3. મુખ્યમંત્રીશ્રીએ મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

મુખ્યમંત્રીશ્રીએ મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

Share

Share This Post

or copy the link

મુખ્યમંત્રીશ્રીએ મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોની અંગદાનનો ઉત્કૃષ્ટ નિર્ણય લઈને બીજાના ભલાનો વિચાર કરવાની ભાવનાની પ્રશંસા કરતાં અંગદાતાના પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને સાથે-સાથે અંગદાન બાબતે બીજાને પ્રેરણા આપતા રહેવાની હિમાયત પણ કરી હતી.

CMO Gujarat Bhupendra Patel

#gujaratinformation #GOGConnect #infogujarat #mahitigujarat #cmogujarat #BhupendraPatel #OrganDonation #organdonor #organdonationawareness #Gujarat

મુખ્યમંત્રીશ્રીએ મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
Comment

Your email address will not be published. Required fields are marked *