1. News
  2. 2022 ગુજરાત વિધાનસભા
  3. વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે વાપી – ધરમપુર – પારડી – કપરાડા બિસમાર બન્યો વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે વાપી – ધરમપુર – પારડી – કપરાડા બિસમાર બન્યો વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.

Share

Share This Post

or copy the link

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 848 અને56 વાપી – ધરમપુર – વાંસદા – પારડી – કપરાડા બિસમાર બન્યો વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.

મહારાષ્ટ્ર- ગુજરાત જોડતા વાપી-શામળાજી નેશનલ હાઇવે ચોમાસાની વરસાદની શરૂઆતમાં જ બિસમાર બન્યો હતો. બિસમાર હાઈવેને લઈ સ્થાનિકો અને ગુજરાત મહારાષ્ટ્ર ઉધોગે સાથે પ્રતિરોજ અવર જવર ભારે વાહન વ્યવહાર ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.

પારડી – કપરાડા – ધરમપુર – વાપી ખખડધજ રસ્તાને લઈ પસાર થતા જેને લઈ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર અને અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ઘણા વાહન ચાલકોના વાહન પસાર થાય ત્યારે પથ્થર અને પાણી વાહનોના પણ નુકસાન પહોંચે છે. આ બિસમાર રસ્તાને પગલે બાઇક ચાલકો અકસ્માતના ભોગ બની ઇજાગ્રસ્ત બન્યા છે.
વાપી થી ધરમપુર જતા પુલ અને રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે.

yહ5T ચોમાસું ની શરૂઆત થીજ વરસાદ પડવાથી અનેક વિસ્તારોમાં પાણી થઇ ગયા છે. ત્યારે પારડી થી નાસિક નેશનલ હાઈવે 848 અને વાપી થી RરFફરરરફમોડાસા નેશનલ હાઈવે 56 જતા નેશનલ હાઇવે પર વરસાદથી રોડ પર મસમોટા ખાડા નજરે જોવા મળી રહ્યા છે.

હાલમાં વાહન વ્યવહારને મુશ્કેલી પડી છે.. બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્ર ના ઉદ્યોગને જોડતા નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતાં નાના વાહનોને ખાડા પડે છે અને મોટા વાહનો પાણી ઉડતું હોઈ છે. પડી રહ્યું તો બીજી તરફ મોટા વાહનો પોતાના જીવન જોખમે પસાર થઈ રહ્યા છે.હાઇવે પર પડેલા આં ખાડાઓના કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઓ રહી છે. કપરાડા મથક અને કુંભઘાટમાં પ્રતિરોજ અકસ્માત થતા હોય છે. હજારો વાહન આ હાઇવે પરથી પસાર થાય છે. ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. જવાબદાર અધિકારીઓ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આં રોડ વચ્ચે પડેલા ખાડા અને રોડ આવતું પાણી કામગીરી નિષ્ફળ રહ્યું છે.વાપી થી ધરમપુર- પારડી થી કપરાડા દર વર્ષે એની એજ જગ્યાએ પાણી અને ખાડા પડતા હોય છે. વર્ષોથી સમસ્યાઓ છે કેમ નેતાઓ વહીવટી તંત્રની નજરમાં કેમ નથી આવતું. પાર નદી વડખંભા પુલ પર લાખ્ખો રૂપિયા ના ખર્ચે રીપેર કામ કરવમાં આવ્યુ હતું પણ એ પણ પુલ પરના ખાડા યથાવત રહ્યા છે. નાનાપોઢા બિરસા મુંડા સર્કલ કોલક નદીના પુલ બાલચોંડી , કકડકોપર , મોટાપોઢા હટીમાળ , લાકડમાળ, બારોલિયા કરંજવેરી પર દર વર્ષે ખાડા પડે છે. ખાડા પડવાનું કારણ શું હોઈ શકે ? અધિકારીઓ અને કોન્ટ્રકટરની બેદકારી સામે યોગ્ય તપાસ નો વિષય છે. પણ સ્થાનિક નેતાઓ કેમ ચૂપ થઈ ગયા છે. ?

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે વાપી – ધરમપુર – પારડી – કપરાડા બિસમાર બન્યો વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
Comment

Your email address will not be published. Required fields are marked *