1. News
  2. AAP
  3. વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી નિર્વાણ દિનની શહિદ દિવસ તરીકે કરાઈ ઉજવણી

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી નિર્વાણ દિનની શહિદ દિવસ તરીકે કરાઈ ઉજવણી

Share

Share This Post

or copy the link

૩૦મી જાન્યુઆરીનો ગોજારો દિવસ એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ જેને આપણે “ શહિદ દિવસ” તરીકે ઊજવિયે છિયે, આ દિવસે વિશ્વશાંતિના પ્રણેતા આપણા વહાલા બાપુને વિકૃત અને હિન માનસીકતા ઘરાવતા લોકોએ આપણાથી છીનવ્યા હતા. ગાંધી શહિદ દિને ગાંધીનો સંદેશ સમગ્ર રાજ્યમાં ફેલાઈ તે હેતુથી અને બાપુ પ્રત્યેની કૃતગ્યતા વ્યક્ત કરવા માંટે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાટીઁ દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા.

આમ આદમી પાર્ટી વલસાડ દ્વારા વલસાડ જિલ્લામાં ગાંધીજીની પ્રતિમાંને સૂતરની આંટી પહેરાવી વંદન કરી પ્રતિમાં સ્થળ પર જ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યું અને બાપુના પ્રિય ભજનોનુ ગાન કરવામાં આવ્યું

જે તે વિસ્તારમાં ગંદકી વાળી જગ્યા પરથી સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સફાઈના સાઘનોવડે સારી રીતે સફાઈ કરી અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યું

વલસાડ જીલ્લામાં સમિતીના પદાઘિકારીઓ અલગ અલગ તાલુકા તથા વોર્ડનો પ્રવાસ કરીને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હથા

રઉફ શૈખ
મીડિયા કો-ઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી – વલસાડ જિલ્લા

Ad..

વન વગડો રિસોર્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે
સુવિધા અને પ્રવૃતિ
– એસી/નોન એસી રૂમ
– ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા
– દરેક રૂમમાં ઇન્વર્ટર પાવર બેક અપ
– કિંગ સાઇઝ બેડ
– વિશાળ પાર્કીંગ
– જમવાની સુવિધા
– બાળકો માટે રમત ગમત ની વ્યવસ્થા
– ઈન ડોર ગેમ ઝોન
– ઓક્સિજન બાર
– 100,000 (એક લાખ) થી વધુ વૃક્ષો અમારા સંકુલમાં
– સસલા, બતક, હંસ, બજરીગર, લવ બર્ડ, ગીની ફાઉલ, કડકનાથ અમારા સંકુલમાં
– અમારા સંકુલમાંથી જંગલી પક્ષીઓ જોઈ શકાય છે જેવા કે મોર, લક્કડખોદ, સક્કરખોર, ચિલોત્રા, ખેરખટ્ટો, પતરંગો, કલકલિયો, બુલબુલ, સકરો, કાળો કોશી, દરજીડો, દૈયડ, સુગરી, દેવ ચકલી, ચીબરી, લાવરી, લૈલા, ઘંટી-ટાંકણો, કોયલ, કાબર, બાજ, પોપટ, હરિયલ, ચાસ, બટેર, ટીટોડી…

વન વગડો રિસોર્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે

9638621585

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી નિર્વાણ દિનની શહિદ દિવસ તરીકે કરાઈ ઉજવણી
Comment

Your email address will not be published. Required fields are marked *