1. News
  2. ગુજરાત
  3. વલસાડ જિલ્લામાં કોંગ્રેસ – યુથ કોંગ્રેસ સંદેશ કાર્યક્રમ બિરસામુંડા પ્રીમિયર લીગ ટેનિસ-2022 ટુકવાડા

વલસાડ જિલ્લામાં કોંગ્રેસ – યુથ કોંગ્રેસ સંદેશ કાર્યક્રમ બિરસામુંડા પ્રીમિયર લીગ ટેનિસ-2022 ટુકવાડા

Share

Share This Post

or copy the link

યુવાનોમાં આદિવાસી ક્ષેત્રમાં નવી ક્રાંતિની જ્યોત પ્રગટી છે. કપરાડા તાલુકાના ટુકવાડા ગામે બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ બી. પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, 181 કપરાડા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ડો. મહેશ પટેલ, તેમજ કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભવાર ,કપરાડા તાલુકા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ મહેશભાઈ ખેતરી, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના મંત્રી અલ્કેશભાઇ તેમજ સોમભાઈ અને ટુકવાડા ગામના ક્રિકેટ પ્રેમી ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વલસાડ જિલ્લામાં કોંગ્રેસ – યુથ કોંગ્રેસ સંદેશ કાર્યક્રમ બિરસામુંડા પ્રીમિયર લીગ ટેનિસ-2022 ટુકવાડા
Comment

Your email address will not be published. Required fields are marked *