1. News
  2. News
  3. 10મી માર્ચના રોજ સગીરાના ઘરેથી સગીરાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિવારે પોલીસ ફરિયાદ

10મી માર્ચના રોજ સગીરાના ઘરેથી સગીરાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિવારે પોલીસ ફરિયાદ

Share

Share This Post

or copy the link

  • સગીરાને નજીકમાં રહેતા શખ્સે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હોવાનું જાણવા મળ્યુ છે.
  • યુવક સગીરાના પરિવારના સભ્યો સાથે પારિવારિક સંબંધ રાખતો હોવાથી શખ્સનું સગીરાના ઘરે આવવા જવાનો વ્યવહાર પણ હતો.

  • યુવક અને સગીરા એકજ જ્ઞાતિ ધરાવતા અને નજીકના પારિવારિક સંબંધ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.
  • સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવી જોઈએ પરિવાર ની લાપરવાહી સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
  • માતા પિતા ની લાપરવાહી કહેવાય પહેલા માતાપિતા ની સામે યોગ્ય તપાસ કરવી જોઈએ કાયદો મુજબ નહિ પણ સામાજિક વ્યવહાર મુજબ બે પરિવાર વચ્ચેના વહેવારમાં જે બનાવ બન્યો છે. સરકાર કે પોલીસ પર જવાબદારી નાખવામાં આવે એ ક્યાં સુધી યોગ્યતા કહેવાય.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને શખ્સ ભગાડી ગયો છે. શખ્સ 10મી માર્ચના રોજ સગીરાના ઘરેથી સગીરાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિવારે નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી એક ચાલીમાં રહેતી સગીરાને નજીકમાં રહેતા શખ્સે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવક સગીરાના પરિવારના સભ્યો સાથે પારિવારિક સંબંધ રાખતો હોવાથી શખ્સનું સગીરાના ઘરે આવવા જવાનો વ્યવહાર પણ હતો.

10મી માર્ચના રોજ શખ્સે સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચો બતાવી સગીરાને તેના ઘરેથી ભગાડી લઈ ગયો હતો. યુવક અને સગીરા એકજ જ્ઞાતિ ધરાવતા અને નજીકના પારિવારિક સંબંધ ધરાવતા હોવાથી સગીરા ગુમ થાય બાદ શખ્સ પણ ઘરે ન મળી આવતા સગીરાના પરિવાર જનોએ આરોપી સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.

Ad…

પરી ઞૂહ ઉઘોઞ ( surendranagar)
Contact number ( Whats-up).7622082342

👉🏻HOME QUALITY FOOD
👉🏻PURE HOME MADE
👉🏻PROPER PACKING
👉🏻EVERYTHING MADE FRESH
👉🏻MADE TO ORDER ONLY
👉🏻 PLACE YOUR ORDER A DAY PRIOR
————–
👉🏻 ઘરેલું ગુણવત્તાયુક્ત ખોરાક
👉🏻શુદ્ધ ઘરે બનાવેલ
👉🏻યોગ્ય પેકિંગ
👉🏻બધું તાજું કર્યું
👉🏻માત્ર ઓર્ડર કરવા માટે બનાવેલ છે
👉🏻તમારો ઓર્ડર એક દિવસ પહેલા આપો
આપનો ઓડર બુકિંગ કરાવી શકો છો..
ગુજરાત અને ગુજરાત ની બહાર કુરીયર થી મોકલી આપવામા આવશે.
એક દિવસ અગાઉ ઓર્ડર આપવો જરૂરી છે.

પરી ઞૂહ ઉઘોઞ ( surendranagar)

10મી માર્ચના રોજ સગીરાના ઘરેથી સગીરાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિવારે પોલીસ ફરિયાદ
Comment

Your email address will not be published. Required fields are marked *