(ફાઇલ ફોટો)By : Hardik (hp tech)
મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને સામાન્ય લક્ષણ છે અને અન્ય કોઈ બીજી તકલીફ નથી.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોનાવાયરસથી સંક્રમિત થઈ ગયા છે. આ વાતની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી છે. સીએમએ જણાવ્યું કે આજે સાંજે તેમણે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો જે પૉઝિટીવ આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને સામાન્ય લક્ષણ છે અને અન્ય કોઈ બીજી તકલીફ નથી. સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરી કે તે પોતાને આઇસોલેટ કરી અને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે.
आज शाम मैंने अपना कोविड टेस्ट करवाया जो पॉजिटिव आया है। मेरे बेहद हल्के लक्षण हैं एवं कोई अन्य परेशानी नहीं है। आज मेरे संपर्क में आए सभी लोगों से निवेदन है कि वे स्वयं को आइसोलेट कर लें एवं अपना कोविड टेस्ट अवश्य करवाएं।
— Ashok Gehlot (@ashokgehlot51) January 6, 2022
ટ્વીટ કરીને માહિતી આપતી વખતે તેમણે કોવિડ-19નો ટેસ્ટ કરાવવા માટે લોકોને અપીલ કરી છે.
Ad….Flat for sell at Sargasan
Very prime location
3 bhk
New scheme
256 sq.yd
284 sq.yd
287 sq.yd
Call on 9974001993 for more information