ભારતીય કિસાન સંઘ જીલ્લા વલસાડ તથા વલસાડ એગ્રો પ્રોડ્યુસર કં. (વાપ્કો) દ્વારા પંચમાહાભુતો ને શુદ્ધ અને સજીવ કરવા ર્પ્રાકૃતિક (ઓર્ગેનિક) જૈવિક ઉર્જા અને જૈવિક જીવન શૈલીપ્રશક્ષિણ અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે.
આજ ના સમયમા માનવ જાત ઘણા બધા દુખો અને સમસ્યા થી એટલે કે શુગર, પ્રેશર , હાર્ટએટેક, ઊંઘ ન આવવી, ટેન્શન વગેરે થી ઘેરાયલ છે જેનુ કારણ એક અને એક માત્ર પંચમહાભુતો નુ દુષિત થવુ છે. આના નિવારણ માટે ભારતીય કિસાન સંઘ, જીલ્લા વલસાડ તથા વલસાડ એગ્રો પ્રોડ્યુસર કં. (વાપ્કો) દ્વારા પંચમાહાભુતો ને શુદ્ધ અને સજીવ કરવા ર્પ્રાકૃતિક (ઓર્ગેનિક) જૈવિક ઉર્જા અને જૈવિક જીવન શૈલી આધારિત ખેતી પદ્ધતિ TCBT (તારાચંદ બેલજી ટેકનિક ) પર એક પ્રશક્ષિણ અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભ્યાસ વર્ગમાં સંપૂર્ણ સમય દરમિયાન માન. ગુરૂજી શ્રી તારાચંદ બેલજી પ્રશિક્ષણ આપવાના હોય ઘરઆંગણે આવેલ આ અમુલ્ય અવસરનો લાભ લેવાનું ચૂકશો નહિ
સ્થળ – અખંડાનંદ સરસ્વતી આશ્રમ પુનાટ,
તા. ઉમરગામ જી. વલસાડ-ગુજરાત
તા. ૦૭/૧૦/૨૦૨૩ થી ૦૮/૧૦/૨૦૨૩
સમયઃ સવારે ૯.૦૦ થી ૧.૦૦ બપોરે : ૨.૦૦ થી ૬.૦૦ સુધી
સવારે ૯.૦૦ કલાકે ચાનાસ્તો
બપોરે ૧.૦૦ થી ૨.૦૦ભોજન
સાંજે. ૪.૦૦ થી ૪.૩૦ ચા
સંખ્યા લીમીટેડ હોય જે ખેડૂતો આ પ્રશિક્ષણ માં ભાગ લેવા માગતા હોય તેમણે સત્વરે નામ નિચેના નંબર પર નોંધાવી લેવા. વહેલા તે પહેલા ધોરણે નામનું રજીસ્ટ્રેશન થશે.
રજીસ્ટ્રેશન શુલ્ક : ૨૫૦/-
ચા નાસ્તો ભોજન સાથે બે દિવસના
રજીસ્ટ્રેશન માટે સંપર્ક :
1) શશીકાંત જે.પટેલ (સરોંડા )૯૯૨૪૧૮૭૯૧૪
૨) શશીકાંત એમ. પટેલ.(મોટા વાઘછીપા ) ૯૪૨૮૧૫૭૪૮૭.
Ad..