કોરોના સંકટ વચ્ચે ચૂંટણી પંચ આજે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની કરશે જાહેરાત

0
206

કોરોના સંકટ વચ્ચે ચૂંટણી પંચ આજે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની કરશે જાહેરાત

કોરોના સંકટ વચ્ચે ચૂંટણી પંચ આજે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણી યોજાવાની છે.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here