રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.

0
154

ચૂંટણીની તારીખો જાહેર:5 રાજ્યમાં 7 તબક્કામાં મતદાન, શરૂઆત 10 ફેબ્રુઆરીએ યુપીથી; 10 માર્ચે પરિણામકુલ 690 બેઠકો છે, કુલ મતદારો 18.34 કરોડ- મહિલા મતદારો 8.55 કરોડ; 24.9 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે
આ તમામ રાજ્યોમાં વિધાનસભાઓનો કાર્યકાળ આગામી બેથી ત્રણ મહિનામાં પૂરો થશેચૂંટણીપંચે શનિવારે 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો એકસાથે જ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.ચૂંટણીપંચે કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ વચ્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી કોઈપણને રોડ શો, રેલી, પદયાત્રા, સાઇકલ અને સ્કૂટલ રેલી માટે મંજૂરી આપવામાં આવશે નહીં. વર્ચ્યુઅલ રેલી મારફત જ ચૂંટણીપ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે. જીત બાદ પણ વિજય જુલૂસ કાઢી શકાશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here