વલસાડ ડીઆરડીએ દ્વારા જિલ્લાના ગામડાઓમાં રસ્તાની સફાઈ અને વૃક્ષારોપણ કરાયું

0
75

વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન દ્વારા જિલ્લાના ધરમપુર તાલુકાના પાનવા, કપરાડા તાલુકાના વડોલી, પારડીના પરિયા, ઉમરગામના ગોવાડા અને વલસાડ તાલુકાના નનકવાડા ગામના રસ્તાની સફાઈ તેમજ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાક ગામડાઓમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.
-૦૦૦-
Collector Valsad
Ddo Valsad
Info Gujarat
CMO Gujarat
#SwachhataHiSeva2023
#SwachhBharatAbhiyan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here