બીએસએફ પેરા મિલિટરી ના વીર જાંબાઝ જવાન રમેશભાઈ વણજારા નિવૃત સન્માન સમારંભ ખેડબ્રહ્મા દામાવાસ ગામ માં યોજાયો

0
369

આજે ખેડબ્રહ્મા અંબાજી માતા ના મંદિર થી રમેશભાઈ બીએસએફ નિવૃત જવાન ના સન્માન સમારંભ રેલી મા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો હજાર રહ્યા હતા .

આજે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ અરવિંદભાઈ ઉપ પ્રમુખ તુલસી ભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કાંતિભાઇ ઉપ પ્રમુખ રણછોડભાઈ ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ વીરચંદ ભાઈ વડાલી તાલુકાના પ્રમુખ મહેશ ભાઈ ખજાનચી જતીનભાઈ પ્રવીણભાઈ રમેશભાઈ મકરામ ભાઈ અને આર્મી જવાનો અને અન્ય મિત્રો બાઈક ગાડી થી જવાન ભાઈ ને ઉમંગ ઉત્સાહ ઉલ્લાસ થી સત્કાર આવકાર કરવામાં આવ્યા સમગ્ર વાતાવરણ ભારત માતા ના જય અને વીર જવાન ના જય કાર થી વાતાવરણ દેશ પ્રેમી યુકત બનેલ .

દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત પેરા મિલિટરી સંગઠન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here