પોલીસ ગેરવર્તણૂક વિરૂદ્ધમાં ફરિયાદ કરવી હોય તો ડાયલ કરો 100/112 નંબર અને ઉપરી પોલીસની મદદ મેળવો.

0
61

પોલીસથી એક વકીલ સિવાય મોટાભાગની દુનિયા ડરે છે કે દુરી રાખે છે.પરંતુ જીવનમાં એવી ઘટનાઓ પણ બનતી રહે છે કે આપણે પોલીસના સંપર્કમાં આવીએ છીએ ત્યારે સામાન્ય માનવી માટે પોલીસને સંભાળવી મુશ્કેલ બને છે.

પોલીસ જો લાંચ માંગે તો કે ગેર વર્તુણક કરે તો શું કરવું? અહી રહ્યા કેટલાક ઉપાયો જે અજમાવવા જોઈએ.
પોલીસ ગેરવર્તણૂક વિરૂદ્ધમાં ફરિયાદ કરવી હોય તો ડાયલ કરો 100/112 નંબર અને ઉપરી પોલીસની મદદ મેળવો.
કોઇપણ પોલીસ કર્મચારી કે TRB જવાન લાંચની માંગણી કરે તો 1064 નંબર ડાયલ કરીને ACB હેલ્પલાઇનને જાણ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here