દક્ષિણ ગુજરાતના વિદ્વાન કથાકાર પ્રફુલભાઇ શુક્લ 859મી પિતૃ ઓને સ્મરણાર્થે સમૂહ ભાગવત સપ્તાહનું આયોજન

0
341

દમણ માં સ્વ:ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્મરણાર્થે 3જી જાન્યુઆરી થી ભાગવત કથાનું ભવ્ય આયોજન

પૂર્વ સાંસદ સ્વ:ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ ઓને સ્મરણાર્થે સમૂહ ભાગવત સપ્તાહનું ભવ્ય 03/01/2024 થી 09/01/2024 સુધી રાખવામાં આવ્યું છે

  • કથા માં આવતા પ્રસન્ગો વિદુર ચરિત્ર, નૃસિહં પ્રાગટ્ય, વામનજનમ, રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, અને રુક્ષમની વિવાહ ઉત્સવ ઉજવવામાં આવશે

નાની દમણ ભેંસરોલ કોળી સમાજ ની વાડી માં પૂર્વ સાંસદ સ્વ:ડાહ્યાભાઈ વી,પટેલ અને પિતૃ ઓને સ્મરણાર્થે સમૂહ ભાગવત સપ્તાહ નું ભવ્ય 3/1/24થી 9/1/2024સુધી રાખવામાં આવ્યું છે જેમાં વ્યાસ પીઠ પર દક્ષીણ ગુજરાત ના વિદ્વાન કથાકાર પ્રફુલભાઇ શુક્લ 859મી કથા નો આરંભ કરશે, મુખ્ય યજમાન પદે યુવા નેતા અને ભા, જ, પ, ના સંનીષ્ઠ આગેવાન જીજ્ઞેશ ભાઈ ડી, પટેલ રહેશે, દમણ જિલ્લા કોળી સમાજ ના પ્રમુખ ચંચલ બેન ડાહ્યાભાઈ પટેલ જણાવે છે કે સમગ્ર દીવ દમણ પ્રદેશ ને આ ભાગવત કથા માં આવરી લેવામાં આવશે, દરેક ગામો ના પિતૃઓના ફોટા આ કથામાં મુકવામાં આવશે વિધિ વિધાન પૂર્વક કથા માં આવતા પ્રસન્ગો વિદુર ચરિત્ર, નૃસિહં પ્રાગટ્ય, વામનજનમ, રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, અને રુક્ષમની વિવાહ ઉત્સવ ઉજવવામાં આવશે બાપુના ઉતારા પર દરરોજ ભાગવત દશાશ યજ્ઞ થશે જેમાં વિષ્ણુસાહસ્ત્ર નામ સાથે આહુતિ આપવામાંઆવશે,યજ્ઞ સવારે 9વાગે અને કથા નો સમય બપોરે 2,30થી 5,30 રાખવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે 03/01/2024 થી9/01/2024 દરમિયાન સ્વ:ડાહ્યાભાઈ પટેલ ની પુણ્યતિથિ અને કોળી સમાજ ની વાડી નો પાટોત્સવ પણ આવરી લેવાયો છે આ કથા ના આયોજન થી દમણ, ઉમરગામ, વાપી, ઉદવાડા, વલસાડ, દીવ સહીત સમગ્ર પ્રદેશ માં આંનદ ની લાગણી પ્રસરી ગઈ છે મુખ્ય યજમાન જીગ્નેશ ભાઈ પટેલ પ્રમુખ ચંચળ બેન ડી પટેલ,,માજી પ્રમુખ ડો, નાનુભાઈ ડી, પટેલ,,ઉમેશભાઈ પટેલ દલવાડા,જેન્તીભાઇ પટેલ ખારીવાડ, રામચંદ્ર પટેલ ભામતી,ઈશ્વરભાઈ પટેલ સોમનાથ, કાંતિભાઈ પટેલ ધકલીવાડી, તેનોજ ભાઈ પટેલ કાચીગામ, ચીમનભાઈ પટેલ ખરીવાડી, રમેશભાઈ પટેલ, બાંધલીવારી, પ્રવીણભાઈ પટેલ ધાકલીવાડી, સુભાસભાઈ પટેલ પાટલારા, ભરતભાઈ પટેલ દોરી, ઉદયભાઈ પટેલ ભીમ પોર સોમભાઈ પટેલ મરવડ, ઉપેન્દ્રભાઈ પટેલ દલવાડા, વર્ષાબેન પટેલ ખારીવાડી, જયેશભાઇ પટેલ ડાભેલ, નાનુભાઈ પટેલ દુનેઠા, બાબુભાઇ પટેલ ભેંસરોડ, ચીમનભાઈ પટેલ કાચીગામ, સંજયભાઈ પટેલ પટલારા, ભુપેન્દ્ર ભાઈ પટેલ મગરવાડા, રાજેશભાઈ પટેલ જમ્પોર, દિપેશભાઈ પટેલ પરીયારી,અને એમની ટીમ કથા ને સફળ બનાવવા ના કામે લાગી ગયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here