પ્રાથમિક શાળામાં ભણેલી ગરીબ પરિવારની આદિવાસી દિકરી વડોદરાની ડેપ્યુટી કલેક્ટર બની..

0
386

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે પ્રાથમિક શાળામાં ભણેલી ગરીબ પરિવારની આદિવાસી દિકરી વડોદરાની ડેપ્યુટી કલેક્ટર બની..

ડેપ્યુટી કલેકટર તરીકે ઊર્મિલાબેન રાઠોડ 19મી ડિસેમ્બરે વડોદરા હરણી ખેતીવાડી વિભાગમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે..

માતા પિતાએ આપેલો મોબાઇલ દીકરીએ સદ ઉપયોગ કરી ડેપ્યુટી કલેકટર સુધીનું જ્ઞાન મેળવ્યું..

દીકરી ઊર્મિલાબેન રાઠોડને માતા પિતાએ વ્યાજે રૂપિયા લઈને પણ દીકરીને ડેપ્યુટી કલેક્ટર બનાવી.. પરિવાર સાથે રહીશો પણ ખુશ..

ઊર્મિબેન રાઠોડ એ 1 થી 12 ધોરણ સુધી નથી કર્યું કોઈ ટ્યુશન.. ડેપ્યુટી કલેક્ટર બનવા માટે પણ નથી કર્યા કોઈ ક્લાસ.. મોબાઈલ તેની માટે અભ્યાસનું સાધન બન્યું….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here