વિવેકાનંદજીની જન્મજયંતી – રાષ્ટ્રીય યુવાદિન
શ્રી રામકૃષ્ણ વિવેકા\nછેલ્લા 27 વર્ષોથી 12મી જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવાદિન સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે યુવા-સમેલન અને યુવારેલીનનું આયોજન થાય છે
પરંતુ છેલ્લા 2 વર્ષથી કોવિડ સંક્રમણને કારણે આવા તમામ જાહેર કાર્યક્રમો ટ્રસ્ટ દ્વારા મોકૂફ રાખી સામાજિક જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે સરકારની તમામ ગાઈડલાઈનને અનુસરીનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વચાર્ય સ્વામી વિવેકાનંદજીની 160મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આજે 12મી જાન્યુઆરીને બુધવારના શુભદિને સવારે 8.45 કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી કરી હતી
છેલ્લા 27 વર્ષોથી 12મી જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવાદિન સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે યુવા-સમેલન અને યુવારેલીનનું આયોજન થાય છે પરંતુ છેલ્લા 2 વર્ષથી કોવિડ સંક્રમણને કારણે આવા તમામ જાહેર કાર્યક્રમો ટ્રસ્ટ દ્વારા મોકૂફ રાખી સામાજિક જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે સરકારની તમામ ગાઈડલાઈનને અનુસરી આજે ઉજવાયેલી આ જન્મજયંતી ઉજવણીમાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાજપના વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ સહિત તમામ અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી
Ad..