વાપીમાં ગુંજન સ્થિત શિશુવિહાર સ્કૂલમાં 26 મી જાન્યુઆરીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

0
72

શિશુવિહાર વિદ્યાવિહાર સ્કૂલમાં 26 જાન્યુઆરીની રંગેચ અંગે ઉજવણી

અત્રે વાપીમાં ગુંજન સ્થિત શિશુવિહાર સ્કૂલમાં 26 મી જાન્યુઆરીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોએ વિવિધ પરફોર્મન્સ કરી બધાને આનંદિત કરી દીધા હતા
આ પ્રોગ્રામમાં બાળકોને નાસ્તો મીઠાઈ ચોકલેટ તથા સ્ટેશનરી ગિફ્ટ નું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન રાજપાલ વીએચ રાજપાલ તથા સ્ટાફ મેમ્બર્સ મિત્તલ ઓઝા કાજલ મહાજન તથા નિશુ યાદવ તેમજ અન્ય લોકોએ આ પ્રોગ્રામને સફળ બનાવવા ઉત્સાભેર કાર્ય કર્યું હતું અને આઝાદીના આ 75 માં વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
પ્રીતિ રાજપાલ જય હિન્દ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here