તાપી જિલ્લા ના સોનગઢ કિલ્લા માં સોનગઢ શહેર મિત્ર મંડળ દ્વારા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં વિશેષ અતિથિ તરીકે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન મુખ્ય મહેમાન તુલસીભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ બાબુભાઈ સુરત જિલ્લા પ્રમુખ અશોકભાઈ તાપી જિલ્લા પ્રમુખ પાનિયાભાઈ પ્રભારી ગુજરાત પ્રદેશ મીનાક્ષીબેન મહિલા પ્રમુખ તાપી કલાબેન સુરત મહિલા પ્રમુખ સીમાબેન મહિલા યુવા પ્રમુખ યોગેશ ભાઈ ઉપ પ્રમુખ તાપી આમંત્રિત મહેમાન સમગ્ર તાપી ડાંગ સુરત પેરામિલેટ્રી સંગઠન ના સદસ્યો , ભગવાન ભાઈ ભરૂચ જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારો હાજર રહ્યા અને અન્ય નાગરિકો હાજર રહ્યા હતા અને હર્ષ ઉલ્લાશ સાથે ઉજવણી કરવામાં આવી .
પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન સંબોધન મા ખાસ જણાવ્યું કે પેરામિલેટ્રી દેશ ની આંતરિક અને સરહદ ની સુરક્ષા માં ખુબ મોટું યોગદાન છે અને આ પરિવાર ને પણ જે સેના ને માન સન્માન સુવિધા અને હક મળે તે જ્યાં સુધી પેરામિલેટ્રી ને નહીં મળે ત્યાં સુધી પોતાના આખરી સાંસ સુધી લડાઇ અવિરત ચાલુ રાખીશ કાગડા કુતરાના ના મોતે મરવું પડે તો મરીશ પરંતુ આ જીવન મા માત્ર ને માત્ર દેશ ની સુરક્ષા માં ખુબ મોટું યોગદાન આપી રહેલા દેશ ના પેરામિલેટ્રી ના ન્યાય માટે સંપૂર્ણ જીવન સમર્પ્રિત કરું છું.
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત પેરામિલેટ્રી સંગઠન