આદિવાસી ક્ષેત્રમાં છેવાડાના અંતરિયાળ ગડી ગામ ખાતે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

0
179

  • વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં છેવાડાના અંતરિયાળ ગડી ગામ ખાતે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય બે સંસ્થાના સહયોગથી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આંખની તપાસ, મફત ચસમાં વિતરણ, નાક , કાન, ગળાની તપાસ, હાડકાંના રોગોની સારવાર, મહિલાના રોગોની સારવાર, ચામડીના રોગોની તપાસ કરી સારવાર તેમજ દવા વિતરણ કરી , રીફર કરવામાં આવેલ દર્દીઓની ઓપરેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી. તેમજ આ કેમ્પનો ૪૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here