ધરમપુર તાલુકાના ભવાડા યુવા શક્તિ સંગઠન દ્વારા પ્રથમ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

0
188

ધરમપુર તાલુકાના ભવાડા યુવા શક્તિ સંગઠન દ્વારા પ્રથમ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ગામના યુવાનો,વડીલો અને આગેવાનો એ ખુબજ સાથ સહકાર આપી રક્ત દાન શિબિર ને સફળ બનાવ્યું.

આ રક્તદાન શિબિર નું આયોજન કરનાર યુવા શક્તિ સંગઠન ભવાડા ના યુવાઓ જયદીપભાઈ ચંદુભાઈ ગાયકવાડ, ઉર્વેશભાઈ અરવિંદભાઈ ગાયકવાડ , પરેશભાઈ જેસિંગભાઈ મહાકાળ, જીતેન્દ્રભાઈ શંકરભાઈ ગાયકવાડ તેમજ ગામ ના સરપંચ શ્રી અને સામાજિક કાર્યકર્તા શ્રી જીજ્ઞેશભાઈ ચૌધરી,ઉપેન્દ્ર ભાઈ પટેલ રાજપુરી તલાટ,પરિમલ ભાઈ ખાનપુર અને એમના સાથી મિત્રો ઉપસ્થિત રહી રક્ત દાન શિબિર ને સફળ બનાવ્યું.
આ રક્ત દાન શિબિર માં ઉત્સાહી યુવાનો અને ગામના આગેવાનો ના સાથ સહકાર થકી 35 યુનિટ રક્તદાન થયું.અને જ્યાં *યુવા શક્તિ સંગઠન ભવાડા* ના મિત્રો એ જે આયોજન કરી આપણા આદિવાસી સમાજની એકતાનું જે ઉદાહરણ પૂરું પાડ્યું તે અને ખાસ કરીને રક્ત દાતાઓ ને ક્રાંતિકારી બિરસામુંડાજી ની સબી,આપી ને પ્રોત્સાહન આપવામાં આવ્યું તે બદલ હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ ના સદસ્ય કલ્પેશ પટેલ તમામ મિત્રો નો આભાર માનું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here