બારપુડા ગ્રામ પંચાયત હોલ માં ઉપ સરપંચ ની વરણી માટે પ્રથમ સભા યોજવામાં આવી

0
208

પ્રથમ સભા માં પેસા કાયદા ની અમલ વારી કરવા માં આવે જે બાબતે જય આદિવાસી માહા સંઘ કપરાડા ના પ્રમુખ ભાસ્કરભાઇ પી શિંગાડે આવેદન પત્ર

આજરોજ તા.20,1,202 ના રોજ સંયમ 11,કલાકે જુથ બારપુડા ગ્રામ પંચાયત હોલ માં ઉપ સરપંચ ની વરણીની માટે પ્રથમ સભા યોજવામાં આવી જે પ્રથમ સભા માં આઇ આર ડી પી અધિકારી કોશીકભાઇ પટેલ કપરાડા તથા તલાટી કંમ મંત્રી જયેશભાઇ પટેલ તથા ગ્રામ પંચાયતના નવ યુકત ચુંટાયેલ સરપંચ શ્રીમતિ યશંવનતીબેન એમ ચૌધરી સભ્યશ્રીઓ આજની સભા માં ઉપ સરપંચ શ્રી પ્રદીપભાઇ દળવી ને સર્વાનુમતે બિન હારીફ જાહેર કરવા માં આવ્યા ને આજની પ્રથમ સભા માં પેસા કાયદા ની અમલ વારી કરવા માં આવે જે બાબતે જય આદિવાસી માહાસંઘ કપરાડા ના પ્રમુખ ભાસ્કરભાઇ પી શિંગાડે આવેદન પત્ર આઇ આર ડી પી અધિકારી કોશીકભાઇ પટેલ કપરાડા તથા તલાટી કંમ મંત્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેથી દરેક આદિવાસી સમાજ ના પ્રશ્રનો આર્થીક સમાજીક તથા ગ્રામ પંચાયતના સવૉગી વિકાસ થાય ને કવિતા પણ બોલાવી .મારા મનમાં એક એવી હોસરે ગામઠુ રૂડું બનાવું તેર બાદ માજી સરપંચ શ્રી ચેદરભાઇ જોગારે એ આભાર વિંધી કરી ..

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here