દેશનાં યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્ન મહિલા સશકિતકરણને વેગ આપતું કપરાડા ગામ…

0
253

કપરાડા ગ્રામ પંચાયત સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતોદેશનાં યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્ન મહિલા સશકિતકરણને વેગ આપતું કપરાડા ગામ…
આજરોજ કપરાડા ગ્રા. પં. સરપંચ તરીકે શાંતિબેન બુધાભાઈ મુહૂડકર અને ડેપ્યુટી સરપંચ તરીકે સાયકુબેન બાબુભાઈ રડિયાએ વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો…

દેશની આઝાદી પછી પ્રથમ વખત અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું છે.

જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દક્ષાબેન ચેન્દરભાઈ ગાયકવાડ (સતત બીજી ટર્મ), કપરાડા કારોબારી અધ્યક્ષા ધયત્રીબેન અશ્વિનભાઈ ગાયકવાડઆ પ્રસંગે કપરાડા ગામના માજી સરપંચ સંગઠન ઉપપ્રમુખ એ પી એમ સી ઉપપ્રમુખ ચેંદરભાઈ પાંડુભાઈ ગાયકવાડ, ગ્રા. પં. ના સદસ્યો અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ ખુશીની લાગણી વ્યકત કરતા શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here