0
82

કપરાડા સ્ટેશન ગુમ જાણવા જોગ નંબર 03/ 2024 ના કામે જાહેરાત આપનાર ગુલાબભાઈ રૂપજીભાઇ નિકુળીયા ઉં.વર્ષ 53 રહે.કપરાડા મંદિર ફળિયા તા.કપરાડા જિ. વલસાડ નાઓએ કપરાડા પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત આપેલ કે તેમની છોકરી શીતલબેન ગુલાબભાઈ નિકુડિયા ઉં.વ.23 ના ઓની ગઈ તારીખ 23/ 8/ 2024 ના રોજ કલાક 8/00 થી 9/00 દરમિયાન તેમના ઘરના સભ્યોને કોઈપણ જાતની જાણ કર્યા વગર કશે ચાલી જઈ ગુમ થઈ ગયેલ હોય જે દીકરીને આજ દિન સુધી તેમના સગા સંબંધીઓના ઘરે તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી જાહેરાત આપનારે તેમની દીકરી ગુમ થવા બાબતે કપરાડા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેરાત આપેલ હોય જે શીતલબેન ગુમ થવા બાબતેની આગળની તપાસ ASI ગૌતમભાઈ કાળુભાઇ નાઓ કરી રહેલ હોય જે શીતલબેનની કોઈ પણ ભાળ મળે તો કપરાડા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા અખબારી યાદી માં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here