1. News
  2. ગુજરાત
  3. ધ્રોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્રારા શિક્ષકોને મળી “શિક્ષક દિન” અંગેની શુભેચ્છા પાઠવી હતી તથા શાલ ઓઢાળી પુષ્પગુચ્છથી શિક્ષકોને સન્માનીત કર્યા હતા.

ધ્રોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્રારા શિક્ષકોને મળી “શિક્ષક દિન” અંગેની શુભેચ્છા પાઠવી હતી તથા શાલ ઓઢાળી પુષ્પગુચ્છથી શિક્ષકોને સન્માનીત કર્યા હતા.

Share

Share This Post

or copy the link

જામનગર, સંજીવ રાજપૂત:

ભારતમાં દર વર્ષ ૦૫ મી સપ્ટેમબરે “શિક્ષક દિન” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાક્રુષ્નનના જન્મદિવસની ઉજવણી તરીકે મનાવવામાં આવે છે. જે અનુસંધાને ધ્રોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્રારા ધ્રોલ ટાઉનમાં આવેલ શ્રી જી. એમ. પટેલ સ્કુલ-ધ્રોલ તથા શ્રી ડી. એચ. કે મુંગરા સ્કુલ-ધ્રોલ તથા શ્રી એમ.ડી.મહેતા સ્કુલ-ધ્રોલ ખાતે તેઓએ ઉચ્ચ અભ્યાસ પુર્ણ કરેલ હોય જેથી તમામ સ્કુલ ખાતે જઇ શિક્ષકોને મળી “શિક્ષક દિન” અંગેની શુભેચ્છા પાઠવી હતી તથા શાલ ઓઢાળી પુષ્પગુચ્છથી શિક્ષકોને સન્માનીત કર્યા હતા. આ શુભ દિવસના અવસરે પોલીસ કર્મીઓએ એક વિદ્યાર્થી તરીકે તમામ શિક્ષકોના આશીર્વાદ લીધા હતા.

ધ્રોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્રારા શિક્ષકોને મળી “શિક્ષક દિન” અંગેની શુભેચ્છા પાઠવી હતી તથા શાલ ઓઢાળી પુષ્પગુચ્છથી શિક્ષકોને સન્માનીત કર્યા હતા.
Comment

Your email address will not be published. Required fields are marked *