નાનીવહીયાળ હાઈસ્કૂલ રાજ્ય કક્ષાની સ્પર્ધા મા ભાગ લેશે.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્રારા આયોજીત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વલસાડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ દ્વારા સંચાલિત SGFI શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધા ઉમરગામ તાલુકા ના નારગોલ મુકામે યોજાય હતી જેમા વોક ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ.તા.ધરમપુરે જુદી જુદી સ્પર્ધા મા ભાગ લઈ નીચે મુજબ નીકુલ- 18 સ્પર્ધા મા પ્રથમક્રમ
કુલ -9 સ્પર્ધા મા બીજો ક્રમ અને
કુલ-8 સ્પર્ધા મા તૃતીય ક્રમ પ્રાપ્ત કરી નાનીવહીયાળ હાઈસ્કૂલ ધરમપુર તાલુકો અને વલસાડ જિલ્લા નુ ગૌરવ વધાર્યુ છે
પ્રથમ ક્રમ
વિભાગ અન્ડર -14 .
1-400મીટર દોડ.2-80,મીટર હડલ્સ
ઉર્વશીબેન જે ગાયકવાડ.
વિભાગ અન્ડર -17 બહેનો
3-400 મીટર દોડ.
4-110 મીટર હડલ્સ
સ્નેહાંગી બેન જી.પટેલ
5-હેમર થ્રો. સ્નેહાબેન એસ ભાવર
6-વાંસકુદ. કુંજલ એલ .પટારા
અન્ડર-17 ભાઈઓ
7-જલદચાલ -હર્ષદભાઈ બી ચૌધરી
8-વાંસકુદ. હિરેનકુમાર ડી. વાંક
વિભાગ-અન્ડર -19 બહેનો.ભાઈઓ.
9-ઉચીકુદ.10-400 મીટર હડલ્સ કૃતિકાબેન બી.ગવળી.
11- ક્રોસ કન્ટ્રી 4.કીમી
કૃણાલીબેન બી.મહાકાળ
12-બરછી ફેક
નિષાબેન આર.દાંડેકર
13-ત્રિપલ જંપ
સમીક્ષાબેન એ. માહતુ.
14-વાંસકુદ
જાગૃતિબેન એ.માહતુ.
15-ત્રિપલ જંપ
પ્રીતમ કુમાર એન.ગાંગડા
16-જલદચાલ
હિતેશભાઈ આર.કડુ
17-વાંસકુદ વિપુલભાઈ કેસરે
18- ક્રોસ કન્ટ્રી
રાકેશભાઈ આર.સોળીયા
બીજો ક્રમ
વિભાગ. અન્ડર -17
1-વાંસકુદ 2-ત્રિપલ જંપ
વિભાગ અન્ડર- 19
3- વાંસકુદ
4–800મીટર દોડ
5-ગોળા ફેંક
6- બરછી ફેક
7-400 મીટર હડલ્સ
8- ચક્ર ફેક
9-3000 મીટર દોડ મા બીજો ક્રમ સાથે કુલ 9 સ્પર્ધા મા બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે
વિભાગ અન્ડર- 17.19 ભાઈઓ.બહેનો મા કુલ-8 સ્પર્ધા મા તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે
ઉપરોકત -18 સ્પર્ધા મા આગામી દિવસોમા યોજાનાર રાજ્ય કક્ષાની SGFI એથ્લેટિક્સ સ્પર્ધા મા વલસાડ જિલ્લા નુ પ્રતિનિધિત્વ કરશે
શાળાના આચાર્ય શૈલેશકુમાર આર પટેલ. દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ.સુરતના પ્રમુખ સુધાબેન દેસાઈ મંત્રી દત્તેશભાઇ ભટ્ટ. સહમંત્રી કાંતાબેન પટેલ અને વાલી મંડળ ના પ્રમુખ દિલીપભાઈ પટેલે વિજેતા વિધાર્થીઓ. વ્યાયામ શિક્ષિકા અમિતાબેન ગામીત.અને ટ્રેનર વિજયકુમાર વાની ને અભિનંદન આપી રાજ્ય કક્ષાએ વિજેતા થવા શુભેચ્છાઓ પાઠવી છે અને સાથે શાળાના વિધાર્થીઓ ને સોમથી શુક્રવાર દરમ્યાન ગરમ નાસ્તો આપી વિધાર્થીઓ ની તંદુરસ્તી જાળવવામા મદદરૂપ થનાર શ્રીમદ રાજચંદ્ ટ્રસ્ટ ધરમપુર નો અને વિધાર્થીઓ ને સ્પોર્ટસ ડ્રેસ આપી પ્રોત્સાહિત કરનાર સાઈનાથ હોસ્પિટલ ના ડોક્ટર હેમંતભાઈ પટેલ. નાનીવહીયાળના કિરણભાઈ ધાટાળ અને રાજુભાઈ કુમાવત નો પણ હદયપુવઁક આભાર વ્યક્ત કરે છે.
આપ સૌ પણ નીચે આપેલ લિંક પર ક્લિક કરી તથા આપેલ QR CODE સ્કેન કરી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનો અને ભાજપની વિચારધારા સાથે જોડાઓ.
રેફરલ કોડ:
JWEBNZ
રેફરલ લિન્ક ઉપર ક્લિક કરી વિગત ભરશો:
https://nm-4.com/bjpmem/JWEBNZ
Ad.