કપરાડા ના વાડધા ગૃપ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ માટે ની મિટીંગ યોજવા માં આવી જેમાં કપરાડા તાલુકા માંથી અધિકારી ધીરુભાઈ ગાંવીત તથા તલાટી મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ ગાયકવાડ ઉપ સરપંચ માટે એક ફ્રોમ ભરાયું જેમાં બહુમતી વધુ સભ્ય નું સમર્થન મળતા સરપંચ શ્રી જ્યેન્દ્રભાઈ એલ. ગાંવીત ના અધ્યક્ષ સ્થાને ઉપ સરપંચ તરીકે સોમલેભાઈ પાંડુ ભાઈ કોદિયા ને નિમણુંક જાહેર કરવામાં આવ્યું છે. સભ્ય ધાકલભાઈ લક્ષી ભાઈ પટારા.સુનિલભાઈ દેવું ભાઈ ચૌધરી. રમીલાબેન દશરથભાઇ ભોયા તેમજ વાડધાઅને મનાલા ગામો ના આગેવાનો યુવાઓ જાગૃત નાગરિકો તથા બેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.