ગાંધી જયંતિ 2024 એ મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે,

0
16

ગાંધી જયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 2024 માં તેમની 155મી જન્મજયંતિ હશે. મહાત્મા ગાંધીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નેતા તરીકે ઓળખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here