આદિવાસીધોડિયા સમાજની દીકરીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે

0
147

અભિનંદન : મહુવાની આ આદિવાસી દિકરીની મોટી છલાંગ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવાણ ગામના ભાટ ફળિયામાં રહેતી ખુશી ઢોડિયા પટેલે NEET નીટ કે જે તબીબી ક્ષેત્રમાં પ્રવેશ માટે મહત્વની ગણાય છે અને તેના માટે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોના તબીબોના પુત્રને પણ પાસ થવાના ફાંફા પડતાં હોય છે તે પરીક્ષામાં આ દિકરીએ 720માંથી 651 માર્ક મેળવીને રેકોર્ડ સર્જ્યો છે. તેમના માતા નીતાબેન અને પિતા પ્રવિણભાઇ શિક્ષક છે અને એસટી કેટેગરીમાં આ દીકરીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે આ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here