નૂતન વર્ષાભિનંદન અને સ્નેહમિલન કપરાડા મત વિસ્તારનાસ્નેહમિલન સમારોહમાં પધારવા આપ સૌને હાર્દિક નિમંત્રણ : જીતુભાઇ ચૌધરી

0
114

નૂતન વર્ષાભિનંદન અને સ્નેહમિલન સમારોહ

સ્નેહીશ્રી,
181 કપરાડા મત વિસ્તારના મારા સર્વે ભાઈઓ બહેનો, વડીલો, નવયુવાન મિત્રોને દીપોત્સવના મહાપર્વની હાર્દિક શુભકામનાઓ.. આવનારું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રભુને પ્રાર્થના. નૂતનવર્ષને વધાવવા આ પર્વ નિમિત્તે આપ સર્વે ભાઈઓ બહેનો, વડીલો, નવયુવાન મિત્રોને શુભેચ્છાઓની આપ-લે કરવા આયોજિત સ્નેહમિલન સમારોહમાં પધારવા આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું.

તારીખ : 02/11/2024 શનિવાર
સમય : સવારે 8:00 થી 2:00 કલાક

સ્થળઃ હોટલ સિલ્વર લીફ વિલેજ, કાકડકોપર.

નિમંત્રક :

શ્રી જીતુભાઇ એચ.ચૌધરી
પૂર્વ રાજ્યકક્ષા મંત્રીશ્રી,
ધારાસભ્યશ્રી – કપરાડા વિધાનસભા
તથા
સમસ્ત વિધાનસભા પરિવાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here