26 જાન્યુઆરી 73 માં પ્રજાસતાક દિન નિમિતે શિવ શક્તિ યુવક મંડળ કરાયા દેસાઈ ફળિયા વતી રાધા માધવ ઇન્ડસ્ટ્રીયલ ની બાજુ કરાયા મેં હાઇવે ઉપર આવેલ સમશાન ભૂમિ માં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યુ
આજ રોજ 26-1-22 ને પ્રજાસતાક દિન નિમિતે શિવ શક્તિ યુવક મંડળ કરાયા દેસાઈ ફળિયા વતી રાધા માધવ ઇન્ડસ્ટ્રીયલ ની બાજુ કરાયા મેં હાઇવે ઉપર આવેલ સમશાન ભૂમિ માં સ્વચ્છતા અભિયાન નું કામ કરવામાં આવેલ જેના મંડળનાં ભાઈઓ બહેનોઓ મોટી સંખ્યામાં હાજરી આપી સેવા નું કામ પૂરું પાડ્યું જેમાં મંડળ નાં પ્રમુખ અને સદસાયો મનોજભાઈ, રામુભાઇ,. ગુલાબભાઈ, મનુભાઈ, બહેનો મણીબેન, મંજુબેન, તથા હાલ નાં સરપંચશ્રી તથા નુવનિયુક નિમાયેલા ઉપસરપંચ અરવિંદભાઈ નાયકા, ગામના સાથનિક આગેવાનો મહેશભાઈ, લલ્લુભાઈ, ભરતભાઈ હાજર રહ્યા હતા.
Ad..