નવા વર્ષની શુભેચ્છાઓ
આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન… નવા વર્ષ ની શુભકામનાઓ
ભલે વહેતાં સમય સાથે બદલાતા રહે વરસો, રહે સલામત સદા, આપણો સાંસ્કૃતિક વારસો, કર્યે સંકલ્પ ભારતને સદા અંખડીત રાખવાનો, કર્યે કર્મ એવા કે આપણને ના થાય કદી વસવસો..
આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081નું નવું વર્ષ આપ સૌ માટે લાભદાયક રહે તેવી અંત:કરણથી પ્રાર્થના.
ઈશ્વર સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી પ્રાર્થના.
#HappyNewYear
નવા વર્ષના આપ સૌને વંદન,
ડગલે ને પગલે આપને મળે ખુશી અને ચંદન,
પ્રભુ તણા સ્પર્શનું આપના જીવનમાં રહે સ્પંદન,
આપને તથા આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે.
નૂતન વર્ષાભિનંદન નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે,
વીતી ગયેલું વર્ષ ભૂલી જાવ,
આ નવા વર્ષને ચાલો સ્વીકારીએ,
પ્રાર્થના કરીએ છીએ માથું નમાવીને ભગવાનથી,
થઈ જાય તમારા બધા સપના ઝડપથી સાકાર.
બેસતું વર્ષની શુભેચ્છાઓ.
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે.
નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે,
નૂતન વર્ષાભિનંદન.
અંતનો ઉત્સવ મનાવો
વીતેલી વાતોને ભૂલીને
નવી શરૂઆત માટે
આંખોમાં નવો રંગ, આનંદ હોય અને આશા હોય નવી
નવા વર્ષે ચાલ આપણે જૂના મોસમનો બદલીએ રંગ
નવી આશાઓ લઈને આવે જીવનનો નવો મધુમાસ
આ વર્ષે બધા સપના પુરા થાય અને આશાઓ જાગે નવી
ફૂલ ખીલશે બગીચામાં અને સુંદરતા જોવા મળશે,
વીતેલા વર્ષની ખાટી-મીઠી યાદો સાથે રહેશે,
આવો નવા વર્ષની ઉજવણી હાસ્ય અને ખુશીઓ સાથે કરીએ,
નવા વર્ષની પ્રથમ સવાર અગણિત ખુશીઓ લાવશે.
હેપ્પી બેસતું વર્ષ.
ભૂલી જાવ ભૂતકાળને,
દિલમાં વસાવી લો આવતીકાલને,
હસો અને હસાવો, ગમે તે હોય ક્ષણ,
સુખ લઈને આવશે આવતીકાલ.