જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર.

0
46

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 કારતક સુદ બીજ. રવિવાર, ભાઈબીજ. ચંદ્રદર્શન. વિંછુડો.

મેષ રાશિ

આપની અગત્યની કામગીરીઓના વિલંબ વિઘ્ન બાદ પ્રગતિ જણાય, ગૃહવિવાદ ટાળજો.

વૃષભ રાશિ

તણાવમુક્તિ અને ચિંતા હળવી કરવાના આધ્યાત્મિક- યૌગિક ઉપાય ફળે, નાણાભીડનો ઉકેલ.

મિથુન રાશિ

ધાર્યા કામકાજ આડે કોઈ અંતરાય હશે તો તેને દૂર કરવાનો હલ મળે, સ્નેહીથી મિલન, લાભની તક.

કર્ક રાશિ

આપની સામાજિક અને વ્યવસાયિક બાબતો અંગે સંજોગ સુધરતા લાગે, ખર્ચનો પ્રસંગ.

સિંહ રાશિ

ધીરજની કસોટી થતી લાગે, આપની ઉતાવળ કામ વહીં લાગે, સંજોગ જોઈ સમજીને ચાલવું હિતાવહ.

કન્યા રાશિ

મૂંઝવણોના ઝંઝાવાતોમાંથી બહાર આવી શકશો, કાર્ય સફળતાની આશા રહે, મિત્રની મદદ.

તુલા રાશિ

આપના અટકેલા કામકાજોને આગળ ધપાવી શકશો, સ્નેહીથી મિલન, અગત્યના સમાચાર.

વૃશ્ચિક રાશિ

ધાર્યો લાભ કે ઇચ્છિત સફળતા મેળવવા વધુ પ્રયત્નો અને ધીરજ જરૂરી રહે.

ધન રાશિ

મૂંઝવણોમાંથી બહાર આવી શકશો, સ્વજનની મદદ ઉપયોગી થાય, આરોગ્ય ચિંતા દૂર થાય.

મકર રાશિ

આવક સામે જાવક વધતી જણાય, સ્નેહીથી મિલન, તમારા પ્રયત્નો સફળ બને.

કુંભ રાશિ

પ્રવાસ, પર્યટનનું આયોજન થઈ શકશે, લાભની આશા, સામાજિક કાર્ય થાય.

મીન રાશિ

મનની મુરાદ મનમાં ન રાખવી પડે તે જોજો, કૌટુંબિક પ્રશ્ન જણાય, તબિયતની કાળજી લેવી.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here