વાપી નજીક કરવડ ગામે કૌશિક કાંતિલાલ હરિયા માધ્યમિક શાળામાં ઘોડિયા પટેલ સમાજ દ્વારા અપરણિત યુવક-યુવતી માટે પસંદગી મેળો 1 ડીસેમ્બર 2024 યોજાશે.જેમાં મુખ્ય મહેમાન માનનીય શ્રી મનોજભાઈ પટેલ DSP દમણ ઉપસ્થિત રહેશે.
હરીશભાઈ પટેલે જણાવ્યું કે જીવન સાથી પસંદગી માટે સ્વતંત્રતા આપવી સમયની માંગ સાંપ્રત પરિસ્થિતિમાં યુવક-યુવતિઓને તેની ઈચ્છા મુજબના જીવન સાથીની પસંદગી કરવા માટે તેમને સ્વતંત્રતા સાથે સમય પણ આપવો જોઈએ. મા-બાપની નહી દિકરા-દિકરીની પોતાની લાયકાત હવે જોવાય છે. યુવક યુવતીઓ બધી રીતે સક્ષમ હોવા છતાં પણ સગપણ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સમાજના દીકરા દિકરીઓએ થોડુ સમજવાની જરૂર છે.
સ્થળ પર આવી પોતાનું ફોર્મ ભરી પ્રવેશ પાસ અવશ્ય મેળવી લેવો. પ્રવેશ પાસ સીવાય એન્ટ્રી મળશે નહિં. ફોર્મ માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો, ભણતરની વિગત, મોબાઈલ નંબર, કુળ ફરજીયાત લખવા સમાજના છુટાછેડા, ત્યકતા, વિધવા વિધુર પણ ભાગ લઈ શકે છે.
વધુ જાણકારી માટે:
હરીશભાઈ ૯૮૨૪૧ ૨૩૫૪૪ સુભાષભાઈપટેલ ૯૮૨૫૦ ૬૨૮૫૮ ગોવિંદભાઈ પટેલ ૯૮૨૫૧૩૨૮૫૫
દિપકભાઈ ૯૮૭૯૦૬૭૭૭૨,
ગણેશભાઈ પટેલ ૯૮૭૯૦૬૫૪૫૧
બાબુભાઈ પટેલ ૯૭૨૭૧૮૧૯૦૭
રતિલાલ પટેલ ૯૪૨૬૩૫૧૧૩૩
રતિલાલ પટેલ ૯૭૧૨૩૨૭૦૧૮
નવિનચંદ્ર પટેલ -૯૮૨૫૨૭૭૧૫૭
સમાજના અગ્રણીઓ દ્વારા 16 મો ઘોડિયા પટેલ સમાજ : પરીચય મેળો ૧ ડિસેમ્બર ૨૦૨૪-૨૫ સમય ૧૦.૦૦ વાગ્યે યુવક – યુવતિ નો પરિચય મેળોનું આયોજન કરવામાં આવ્યું છે.
Ad…