મફત વિજલી:પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેટલી સબસિડી મળશે?

0
15

  • પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેટલી સબસિડી મળશે?
  • પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ પ્રતિ કિલોવોટ (kW) દીઠ 30000/- રૂપિયા સબસિડી મળે છે. જે મહત્તમ 2 kW કિલોવોટ સુધી છે.
  • જ્યારે 2 kW થી વધારે અને 3 kW સુધી મહત્તમ ₹18,000/- સબસિડી મળે છે.
  • 3 kW અને તેના કરતા વધુ ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ માટે કુલ સબસિડી ₹78,000/- સુધી મર્યાદિત છે.

તમે નીચેના ટેબલ દ્વારા સમજી શકશો

PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ (PM Surya Ghar Yojana)
PM Surya Ghar Yojana” ના માધ્યમથી એક કરોડ લોકોને લાભ મળશે.
આ યોજના દ્વારા લોકોને ઘરની છત પર સોલાર પેનલ લગાવીને મફત વીજળી પેદા થશે
PM Surya Ghar Yojana અંતર્ગત સરકાર માન્ય વિક્રેતા દ્વારા સોલાર પેનલ ખરીદવા પર ₹78,000/- સુધી સબસિડી આપવામાં આવશે.
આ યોજનામાં સોલાર પેનલ ખરીદવા માટે સરકાર દ્વારા બેન્કો મારફતે લોન ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

  • આ યોજના હેઠળ, દરેક પરિવાર માટે 300 યુનિટ સુધી વીજળી મફતમાં મળશે.
  • જો તમે 300 યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ કરો છો, તો તમારે ફક્ત વધારાના યુનિટ માટે ચૂકવણી કરવી પડશે.
  • સૌર ઊર્જા એક સ્વચ્છ ઊર્જા સ્ત્રોત છે, જે પ્રદૂષણને ઓછું કરવામાં મદદ કરે છે.
  • આ યોજના લોકોને ઊર્જા માટે આત્મનિર્ભર બનાવવા માટે મદદ કરે છે.
  • સરકાર સોલર પેનલ લગાવવા માટે 40% સુધી સબસિડી પ્રદાન કરશે.
  • આ યોજના દ્વારા સોલર પાવરથી બચેલી વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે.
  • પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

તમારે PM Surya Ghar Yojana માટે ઓનલાઈન અરજી કરવા નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

અરજદારનું આધાર કાર્ડ

રાશનકાર્ડ
લાઈટ બિલ
બેંક ખાતા ની પાસબૂક..
લાઈટ બિલ માં આપેલા કન્ઝ્યુમર નંબર
અરજદાર નો મોબાઇલ નંબર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here