ઉગતા ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું બારોલીયા ના માજી સરપંચ શ્રી ગણરેશભાઈ બિરારિ તેમજ બી જે પી યુવા મોરચા જિલ્લા મહામંત્રી શ્રી પ્રભાકર યાદવ ના હસ્તે કરાયો પ્રારંભ
ધરમપુર તાલુકાના ઉગતા ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ માં બારોલીયા ગામ ના માજી સરપંચ ગણેશભાઈ બીરારી ના હસ્તે કરાયું શ્રી ફળ ફોડી ને કરાયું ઉધઘાટન જેમાં ઉપસ્થિત ઉકતા સરપંચ શ્રીમતી બંસિલાબેન મનોજભાઈ વડવી બી જે પી વલસાડ એસ ટી મોરચા ના પ્રમુખ શ્રી નવીનભાઈ ભોંયા બી જે પી યુવા મોરચા જિલ્લા મહામંત્રી શ્રી પ્રભાકર યાદવ પાનવા ગ્રામ પંચાયત સરપંચ શ્રી સતીષભાઈ ચૌધરી ઉકતા જ ગામ ના બ્લાઈન્ડર ક્રિકેટર અનિલભાઈ ગારિયા બી જે પી યુવા મોરચા જિલ્લા કારોબારી સભ્ય કલ્પેશ ચૌધરી બી જે પી યુવા મોરચા ધરમપુર તાલુકા મંત્રી અલ્કેશ માહતું તેમજ મોટી સંખ્યા માં ક્રિકેટ પ્રેમી ઓ જોડાયા હતા .
Ad..