રાજ્યના પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી.

0
141

73મા પ્રજાસત્તાક પર્વની સુપ્રભાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ-પ્રભાસ પાટણના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું અને આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી સમગ્ર રાજ્યના પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here