૩૦મી જાન્યુઆરીનો ગોજારો દિવસ એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ જેને આપણે “ શહિદ દિવસ” તરીકે ઊજવિયે છિયે, આ દિવસે વિશ્વશાંતિના પ્રણેતા આપણા વહાલા બાપુને વિકૃત અને હિન માનસીકતા ઘરાવતા લોકોએ આપણાથી છીનવ્યા હતા.ગાંધી શહિદ દિને ગાંધીનો સંદેશ સમગ્ર રાજ્યમાં ફેલાઈ તે હેતુથી અને બાપુ પ્રત્યેની કૃતગ્યતા વ્યક્ત કરવા માંટે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાટીઁ દ્વારા કાયઁક્રમો યોજાશે.
૧) નગર પાલીકાના/તાલુકામાં વોડઁ દિઠ ગાંધી પ્રતિમાંને વલસાડની આંટી પહેરાવી વંદન કરી પ્રતિમાં સ્થળ પર જ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાશે અને બાપુના પ્રિય ભજનોનુ ગાન કરાશે
૨) જે તે વિસ્તારમાં ગંદકી વાળી જગ્યા પરથી સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સફાઈના સાઘનોવડે સારી રીતે સફાઈ કરશે અને કચરાનો યોગ્ય નિકાલ કરશે
૪) જીલ્લા/ શહેર સમિતીના પદાઘિકારીઓ અલગ અલગ તાલુકા તથા વોર્ડનો પ્રવાસ કરીને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે*
રઉફ શૈખ
મીડિયા કો-ઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી – વલસાડ જિલ્લા