40 કરોડના સોનાના ડ્રેસમાં રેમ્પ પર ઉતરી ઉર્વર્શી રૌતેલા, આરબ ફેશન વીકમાં જનારી પ્રથમ ભારતીય બની પોતાની મહેનત અને લગનથી ઉર્વશી રૌતેલા

0
228

પ્રથમ ભારતીય બની મિસ યુનિવર્સ રહી ચૂકેલી ઉર્વશી રૌતેલાના નામમાં વધુ એક ખાસ સિદ્ધિ ઉમેરાઈ છે. આરબ ફેશન વીકમાં ભાગ લેનારી તે પ્રથમ ભારતીય બની છે.

40 કરોડના સોનાના ડ્રેસમાં રેમ્પ પર ઉતરી ઉર્વર્શી રૌતેલા, આરબ ફેશન વીકમાં જનારી પ્રથમ ભારતીય બની પોતાની મહેનત અને લગનથી ઉર્વશી રૌતેલાએ ઘણા આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. ઉર્વશી તેના હોટ ફિગર અને જબરદસ્ત ફિટનેસથી લોકોના દિલ પર રાજ કરે છે. જો કે ઉર્વશીનો આઉટફિટ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ આરબ ફેશન વીકમાં 400 મિલિયનની કિંમતનો ગોલ્ડ ડ્રેસ પહેરીને ઉર્વશીએ બધાને દાંત નીચે આંગળી દબાવવા માટે મજબૂર કરી દીધા હતા.આરબ ફેશન વીકમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય બની મિસ યુનિવર્સ રહી ચૂકેલી ઉર્વશી રૌતેલાના નામમાં વધુ એક ખાસ સિદ્ધિ ઉમેરાઈ છે. આરબ ફેશન વીકમાં ભાગ લેનારી તે પ્રથમ ભારતીય બની છે. ઉર્વશીએ આરબ ફેશન વીકમાં 40 કરોડ રૂપિયાનો ગોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. સોના અને હીરા ઝવેરાતથી બનેલા આ ગાઉનમાં ઉર્વશી કોઈ અરેબિયન ક્વીનથી ઓછી લાગતી ન હતી. ઉર્વશીનો આ ડ્રેસ ફેમસ ફેશન ડિઝાઈનર ફર્ને વન અમાન્ટોએ ડિઝાઈન કર્યો છે. એટલું જ નહીં, તેણે આંતરરાષ્ટ્રીય સેલેબ્સ બેયોન્સ અને જેનિફર લોપેઝ માટે પણ કપડાં ડિઝાઇન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here