ફર્સ્ટ ઇન બેટલ” એર ડિફેન્સ બ્રિગેડ દ્વારા ‘રાઇઝિંગ ડે’ની કરાઈ ઉજવણી

0
155

જીએનએ અમદાવાદ:

  • “ફર્સ્ટ ઇન બેટલ” એર ડિફેન્સ બ્રિગેડના હેડક્વાર્ટર દ્વારા 01 ફેબ્રુઆરી 2022ના રોજ તેમના 27મા ‘રાઇઝિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. 01 ફેબ્રુઆરી 1996ના રોજ વડોદરા મિલિટરી સ્ટેશન ખાતે આ બ્રિગેડની શરૂઆત કરવામાં આવી હતી.
  • ‘રાઇઝિંગ ડે’ની ઉજવણી સંપૂર્ણ ઉત્સાહ અને જુસ્સા સાથે કરવામાં આવી હતી અને સાથે જ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને ઇશ્યુ કરવામાં આવેલા નિર્દેશો અને સલાહનું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, આ ફોર્મેશને રાષ્ટ્રની સેવામાં પોતાને ફરીથી સમર્પિત કરી હતી અને આર્મી એર ડિફેન્સ કોરના “આકાશે શત્રુન જહી”ના સૂત્રને અનુરૂપ રહેવાની ઇચ્છા રાખી હતી.
  • Ad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here