આશ્ચર્ય સર્જે તેવી બાબત, લાખોનું લાકડું પકડાયું પણ લાકડાયોરો પકડાયા કપરાડા તાલુકાના વિવિધ સ્થળોએથી નાનાપોઢા વિભાગ દ્વારા લાખ્ખો રૂપિયા ના ખેર અને સાગનો જથ્થો ઝડપ્યો છે, વાહનો
ઝડપ્યા છે. જોકે લાકડાચોરો પકડાયા નથી તે આશ્ચર્ય સર્જે તેવી બાબત છે. લાખો રૂપિયા.નું બિન વારસી લાકડું તકડાઈ છે, પરંતુ આ નેટવર્ક ચલાવતા ગોડ ફાધરોને વન વિભાગ શું ભગાડી મુકે છે ?
- કપરાડાના ગ્રામ્ય વિસ્તાર માંથી ખેરનો જથ્થો ટેમ્પો સાથે બિન વારસી હાલતમાં મળી આવ્યો
- વલસાડ જિલ્લામાં કપરાડા, ધરમપુર,પારડી તાલુકામાં ખેરની તસ્કરી કેમ કરવામાં આવે છે ?
આજે વહેલી સવારે નાનાપોઢા રેંજ દ્વારા ખેરનો જથ્થો ઝડપી પાડવામાં આવીયો છે. ટેમ્પો માં મોટા પ્રમાણમાં જે જથ્થો લાખ્ખો રૂપિયા અનુમાન થઈ શકે.ગુજરાત અને મહારાષ્ટ્ર પર્સિંગ બે નંબર પ્લેટ મળી આવી.
અગાઉ ત્રણ દિવસો કપરાડાના મોટી વહીયાળ ગામમાં નિશાળ ફળીયામાં ખેરનો જથ્થો મોટા પ્રમાણમાં છોલેલા લાખો રૂપિયાનો ગેરકાયદેસર ખેરનો જથ્થો બાતમીના આધારે ઝડપી લીધો હતો, બુધવારે રાતના સમયે નાનાપોંઢા રેન્જ ઓફિસર અભિજીતસિંહ રાઠોડ તથા ટીમે ધરમપુર રેન્જ સ્ટાફ તથા નાનાપોંઢા પોલીસ સ્ટાફ સાથે સંકલનમાં રહી મોટી વહિયાળ ગામે નિશાળ ફળિયા પાસે કોત૨ની અવાવરૂ જગ્યામાં છોલેલા ખેરનો જથ્થો જેની કિંમત અંદાજિત 2.78 લાખ પકડી લેવામાં આવેલ છે, ખેરની ગેરકાયદેસર વાહતુક કરવા માટે રાખેલા ટેમ્પો નં. MH48, BM7569 જેની કિંમત આશરે 18 લાખ તથા મેક્સ ગાડી નં. GJ15, BB354 જેની કિંમત આશરે 1 લાખ રૂપિયા એમ કુલ મળી 21.78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી નાનાપોંઢા રેન્જ કચેરીએ લાવી જમા કરવામાં આવ્યો હતો.
ખેર તસ્કરોને પેદા કરવાનું કામ કોણે કરીયું ?
અત્રે ઉલ્લેખનીય છેકે આદિવાસી ક્ષેત્રમાં વન વિભાગ પાસે ઇમારતી લાકડું નથી સરકાર દ્વારા દર વર્ષે વની કરણ માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે વન વિભાગ પાસે વન્ય સપંતિ કેમ નથી. ફક્ત બોડા ડુંગર જોવા મળશે.
આજની પરિસ્થિતિમાં જે પણ ખેર અને સાગ પકડવા આવે છે. એ કોઈ વન વિભાગની મિલ્કત માંથી ચોરી કરવામાં આવતી નથી. ખેર કે સાગ વન વિભાગ પાસે એવી કોઈ મિલ્કત ના પુરાવા નથી.
ખેર નું લાકડું કેમ ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી મહેનત બાદ પાણીના મુલે તસ્કરો ને વેચાણ માટે મજબૂર બનાવવામાં સરકારી કાયદો અને સરકારી તંત્ર દ્વારા કરવામાં હેરાનગતિ ઓ ખેડૂતો આજે મજબુર લાચાર બન્યો છે.વન વિભાગ દ્વારા કાયદેસરની મંજુરી આપે છે પણ માલિક પોતે કંઈજ કરી શકતો નથી. આજે પણ ખેડૂતો માટે છેલ્લે મોટા વેપારીઓ વિકલ્પ છે. વેપારીઓની વન વિભાગ સાથે ટેબલ ટુ ટેબલ વહીવટ ચાલે છે.આજે બે પ્રકારની તસ્કરી એક વાઇટ અને બીજી બેનબરી છેલ્લે ખેડૂતો માટે નુકસાન છે.
Ad
વન વગડો રિસોર્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે
સુવિધા અને પ્રવૃતિ
– એસી/નોન એસી રૂમ
– ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા
– દરેક રૂમમાં ઇન્વર્ટર પાવર બેક અપ
– કિંગ સાઇઝ બેડ
– વિશાળ પાર્કીંગ
– જમવાની સુવિધા
– બાળકો માટે રમત ગમત ની વ્યવસ્થા
– ઈન ડોર ગેમ ઝોન
– ઓક્સિજન બાર
– 100,000 (એક લાખ) થી વધુ વૃક્ષો અમારા સંકુલમાં
– સસલા, બતક, હંસ, બજરીગર, લવ બર્ડ, ગીની ફાઉલ, કડકનાથ અમારા સંકુલમાં
– અમારા સંકુલમાંથી જંગલી પક્ષીઓ જોઈ શકાય છે જેવા કે મોર, લક્કડખોદ, સક્કરખોર, ચિલોત્રા, ખેરખટ્ટો, પતરંગો, કલકલિયો, બુલબુલ, સકરો, કાળો કોશી, દરજીડો, દૈયડ, સુગરી, દેવ ચકલી, ચીબરી, લાવરી, લૈલા, ઘંટી-ટાંકણો, કોયલ, કાબર, બાજ, પોપટ, હરિયલ, ચાસ, બટેર, ટીટોડી…
9638621585