વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામગભણ ગામે દિવાળીબેન દ્રસ્ટ બારડોલી દ્વારા 05/02/2022 નાં શનિવાર નાં રોજ સ્વાશ્રય વર્ગમાં તાલીમ લીધેલ વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ નો કાર્યક્રમ યોજાયો તેમાં 30 વિધાર્થી ને આત્મનિર્ભરબને એ હેતુથી વિદ્યાર્થીઓ ને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા મફત સીવણ ક્લાસ કરાવ્યો તેમાં તાલીમ લીધેલ 30 બહેનો ને જામગભણ નાંપ્રથમ નાગરીક સરપંચશ્રી મગનભાઈ બી સાપટ અને ડેપ્યુટી સરપંચ શ્રી નાં હસ્તે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ સમાપ્ત કર્યા. એહવાલ નાનાપોંઢા શેત્રના સયોજક શ્રી ઇશ્વરભાઇ ડી સાહરી એ આપ્યો હતો.
Ad.