દુનિયાનો અંત ક્યારે થશે તો આજે જેના વિશે આપણે જાણીશું અને તેમજ ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે.આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

0
184

મહાભારત ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું હતું કે કળિયુગના અંત ક્યારે થશે તેમજ અહીંયા જણાવવામાં આવ્યું છે જે અનુસાર દુનિયાના અંત નુ કારણ એક સ્ત્રી હશે

2022 ના કળિયુગ માં સ્ત્રીઓ ખુલ્લા માં કામ ક્રીડા કરશે, આવા દિવસો આવશે, વેદ વ્યાસ ની ભવિષ્યવાણી

દુનિયાનો અંત ક્યારે થશે તો આજે જેના વિશે આપણે જાણીશું અને તેમજ ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે.આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ ક્યારે થશે અને તેમજ કહેવામા આવ્યું છે કે હિન્દુ ધર્મ નો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે સાથે જણાવ્યું છે કે આ ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને ચલાવવામાં આવે છે અને તેની સાથે જ આ મહાભારત ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું હતું

કે કળિયુગના અંત ક્યારે થશે તેમજ અહીંયા જણાવવામાં આવ્યું છે જે અનુસાર દુનિયાના અંત નુ કારણ એક સ્ત્રી હશે તો ચાલો આજે હું તમને જણાવીશ કે દુનિયાનો અંત ક્યારે થશે અને કયા કારણે થશે.તેમજ અહીંયા કહેવામા આવ્યું છે કે આ સંસારને રાહ બતાવનાર ભગવાન શ્રી વિષ્ણુ ને જણાવ્યું હતું ફરી દાંત ની શરૂઆત સૌ પ્રથમ સ્ત્રી ના વાળ થી થશે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેમજ આજે જે સ્ત્રીઓ પોતાના વાળને કારણે શૃંગાર કરે છે અને તેમજ આ સમય આવતા બધી મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.તેની સાથે સાથે જ જણાવ્યું છે કે એક સમય આવશે કે જ્યારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે અને તેમજ ભલે પછી એ પુરૂષ હોય કે સ્ત્રી હોય બંને આવું કરવા લાગશે અને તેમજ જ્યારે આ ચાલુ થશે ત્યારે કળિયુગ ની શરૂઆત થઈ જશે તેવું જણાવ્યું છે અને તેમજ એવું સમજી લેવુ કે કળિયુગ શરૂ થઈ ગયો છે અને તેમજ આ દરમિયાન દરેક લોકો પોતાના પ્રાકૃતિક રંગ ને રંગવાનું શરૂ કરી દેશે તેમજ કોઈના વાળ કાળા અને લાંબા જોવા નહીં મળે અને લોકો વાળ કાપી નાખશે.તેમજ કહેવામા આવ્યું છે

કે ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યા અનુસાર જ્યારે એક દીકરો પોતાના પિતા પર હાથ ઉઠાવશે અને તેમજ ત્યારથી જ સમજી લેવું કે કળીયુગ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે સાથે સાથે જ જણાવ્યું છે કે આ કર્યું દરેક ઘરમાં મોટા મોટા કજિયાકંકાસ કરાવશે અને તેની સાથે જ ભાઈ ભાઈ અને પરિવાર વચ્ચે સંબંધમાં તિરાડ પડશે અને ઝગડો થવાનો શરૂ થઈ જશે.

કળિયુગ દરમિયાન કોઈ વ્યક્તિ એકબીજાને સાચું નહિ બોલે. પતિ પત્ની સાથે જૂથ બોલશે અને પતિ-પત્ની સાથે જૂઠું બોલશે. બાળકો માબાપ થી સત્ય સુપાવશે. દરેક જગ્યાએ કળિયુગમાં અસત્ય જોવા મળશે.કળિયુગ ની અંદર કોઈ છોકરીઓ સુરક્ષિત જોવા નહીં મળે. દરેક સ્ત્રી પોતાના ઘરમાં જ શોષણ થવા લાગશે. પોતાના ઘરમાં જ લોકો એની સાથે વ્યભિચાર કરશે, અને બાપ, દીકરી, ભાઈ, બહેન કોઈ સંબંધ વ્યવસ્થિત નહીં રહેશે.આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે એક સમય એવો આવશે કેજ્યારે લગ્ન એક સમાધાન બનીને રહી જશે અને સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે આ કોઈ પત્ની પોતાના પતિ ની ઈજ્જત નહીં કરે, અને પતિ પોતાના પત્નીની પણ ઈજ્જત નહીં કરે. લગ્ન જેવો એક પવિત્ર બંધન અપવિત્ર માં બદલાઈ જશે.

કોઈનું પણ લગ્નજીવન વ્યવસ્થિત ચાલશે નહીં.આપણે સૌ જાણીએ છીએ કે સભ્યો દરમિયાન લોકો વર્ષો સુધી જીવિત રહેતા પણ ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે જે કલિયુગની શરૂઆત થતાં જ ધીમે-ધીમે લોકોનું આયુષ્ય ઘટવા લાગશે અને તેમજ આ એક સમય એવો આવશે કે જ્યારે લોકો ફક્ત વીસ કે ત્રીસ વર્ષની ઉંમરમાં જ મૃત્યુ પામશે અને તેમજ મૃત્યુનું કારણ અસંખ્ય રોગો અને પીડા હશે.તેની સાથે સાથે જ આ હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કળિયુગ ની અંદર અપ્રામાણિકતા ની બોલબાલા જોવા મળશે અને જણાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિ પૈસા કમાવવા માટે એકબીજાને ઠગશે. પૈસા માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું ખુન કરી નાખશે અને તેની સાથે જ આવું થાય ત્યારે સમજી લેવું કે ઘોર કળિયુગ ચાલુ થઇ ગયો છે અને તેમજ જ્યારે પણ કળિયુગ પોતાની ચરમસીમાએ પહોંચી જશે ત્યારે કાયદા કે કાનૂની કોઇ વ્યવસ્થા જોવા મળશે નહી અને સાથે જ જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ કોઈ નથી ગભરાશો નહીં. દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરશે અને તેમજ આ પૈસા કમાવવા માટે વ્યક્તિ કોઈપણ ક્યાં સુધી જઈ શકે છે.ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે આ કળિયુગ દરમ્યાન દુનિયામાં ચારેબાજુ દુકાળને ભૂખમરો જોવા લાગશે અને તેની સાથે જ લોકો પોતાના તરસ અને ભૂખ થી મળવા લાગશે અને તેમજ જણાવ્યું છે કે ભૂખ મીટાવવા માટે લોકો એકબીજાને ખાવાનું ચાલુ કરી દેશે તેની સાથે સાથે જ ભગવાન શ્રી વિષ્ણુ જણાવ્યાનુસાર જ્યારે કોઈ સાત વર્ષની છોકરી બાળકને જન્મ આપે ત્યારે સમજી લેજો કે ઘોર કળિયુગ ચાલુ થઈ ગયું છે અને જણાવવામાં આવ્યુ છે કે આવું થતા જ થોડા સમય બાદ આ યુગનો અંત નિશ્ચિત છે તેવું કહેવામા આવ્યું છે.

તેમજ અંતે કહેવામા આવી રહ્યું છે કે ભગવાન વિષ્ણુ ના જણાવ્યા અનુસાર જ્યારે પણ કળિયુગમાં ત્રાહિમામ થવા લાગશે ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશે એક થઈને કળિયુગનો અંત કરી દેશે તેવું પણ અહીંયા જણાવ્યું છે અને તેમજ જે લોકોએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું તે ખુદ હા સૃષ્ટિનો નાશ કરશે અને તેની સાથે સાથે જ ભગવાન વિષ્ણુ ના જણાવ્યા અનુસાર લોકો પાણી માટે તડપવા લાગશે પણ ત્યારબાદ આ પાણી જ તેના મોતનું કારણ બનશે અને તેમજ આ અગ્નિ અને ત્યારબાદ વાયુથી પૃથ્વીનો અંત થઈ જશે અને તેની સાથે જ આ કળિયુગનો અને ત્યારબાદ પૃથ્વીના સર્જનહાર એક નવા શરૂઆત કરશે એ જ માત્ર સત્ય અને સત્ય જ હશે એવું અહીંયા જણાવ્યું છે

AD…

-: કેવડી ઇકોટુરિસમ:-

રવિવાર ની રજા હોય કે પછી વિકેન્ડ હોય.. પુરા પરિવાર સાથે મળી ને આનંદ માણવો હોય તો સુરત માંડવી માં આવેલી આ એક જગ્યા લોકોના ટોળાથી ઉભરાય જાય છે.વધુ માહિતી માટે આપેલ વિડિઓ જુઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here