BREAKING અમદાવાદ ગોતા બ્રિજ નજીક ખુલા પ્લોટમાં લાગી આગ ગોતા Amc પાર્કિંગ પ્લોટ માં લાગી આગ

0
148

અમદાવાદ ગોતા બ્રિજ નજીક ખુલા પ્લોટમાં લાગી આગ

ગોતા Amc પાર્કિંગ પ્લોટ માં લાગી આગ

પાર્કિંગમાં પાર્ક કરેલી ૨૦ થી વધુ બાઈક માં લાગી આગ

આગ લાગવાનું કારણ અકબંધ

ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે

હાલ આગ પર કાબુ મેળવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here