કેરલા થી કાશ્મીર સુધી બ્લડ ડોનેશન ની જાગૃતિ માટે સાયકલ યાત્રા કરતા યુવાનો

0
176

કેરલા થી કાશ્મીર સુધી બ્લડ ડોનેશન ની જાગૃતિ માટે સાયકલ યાત્રા કરતા યુવાનો

15 મી જાન્યુઆરી થી નીકળી મહારાષ્ટ્ર માંથી ગુજરાત માં પ્રવેશ કપરાડા તાલુકા થઈ પારડી વલસાડ તરફ આગળ વધી રહ્યા હતા. મીડિયાને જણાવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં બ્લડ ડોનેશન માટે જાગૃતિ લાવવાનો છે. એવા ઉદ્દેશ સાથે સાયકલ યાત્રા કરી રહ્યા છે. ગુજરાતમાં પ્રવેશ કર્યો છે ગુજરાતી લોકો ખુબજ સારા છે. સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
આપણે એક દેશ અને સમાજ તરીકે નિયમિત રક્તદાન માટે પ્રોત્સાહન મળે એવી સંસ્કૃતિ સર્જવાની આવશ્યકતા છે

ભાવિ દાતાઓ બનવા માટે યોગ્ય રીતે શિક્ષિત કરવાની જવાબદારી અગત્ય છે.

આશાસ્પદ રીતે જવાબદાર દાતા બનીને આ કિંમતી એવી રાષ્ટ્રીય અને સામાજીક સંપત્તિ નો સમજદાર વપરાશકર્તા બનવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ

શા માટે મારે રક્તદાન કરવું જોઈએ?
ભારતમાં ૫૦ ટકાથી ઓછી લોહીની માગ રક્તદાન દ્વારા પરિપૂર્ણ થાય છે. અનેક જરૂરીયાતમંદ દર્દીઓ જરૂરિયાતના સમયે લોહી ન મળવાના કારણે મૃત્યુ પામે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here