વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા સરપંચ સંધની ધરમપુર સર્કિટ હાઉસ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં હોદ્દેદારો અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સરપંચોને વહીવટી તંત્રની મનમાની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.હવે આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો એક જૂથ થઈને કામો લડત કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે.ધરમપુર સરપંચ સંઘના પ્રમુખ રાજેશભાઇ બી પટેલ ખારવેલ સરપંચ સંઘના ઉપ પ્રમુખ વીનોદભાઇ બાબુભાઇ પટેલ નાનીવહીયાળ શંકરભાઇ ખાપુભાઇ ગાયકવાડ ભવાડા લીલાબેન રમણભાઈ ગ્રામપંચાયત મામાંભાચા પ્રભાતભાઇ મગનભાઇ પટેલ બારસોળ રક્ષાબેન પ્રદીપભાઈ ગ્રામ પંચાયત ખટાણા અનીતાબેન વિજયભાઇ પટેલ કરંજવેરી રમીલાબેન બાગુલભાઈ બોપી રવીદ્રંભાઇ કાંન્તીભાઈ પટેલ લાકડમાળ જગદીશભાઈ રુમજી ભાઇ તુંબી પ્રતીકભાઈ ડાહ્યાભાઈ દેસાઈ વિરવલ રજનીકાન્ત ધિરુ ભાઈ પટેલ મરઘમાળ દિનેશભાઈ ગણપભાઈ નણગધરી કૌશીકભાઈ નભુભાઈ પટેલ ભાભા ચૌધરી રોઝીબેન માણીભાઈ ગ્રુપ ગ્રામપંચાયત પીપલપાડા પવાર રામદાશભાઇ પાંડુભાઇ ગ્રાંપચાયત સોંનદર ધીરુભાય સોનુભાઇ મહુઠક્કર ગ્રામપંચાયત રાજપુરી જગંલ હંસાબેન રામુભાઇ ગ્રામપંચાયત કોસીમાપાડા નિકુળીયા રમેશભાઇ લાહન્યભાઇ ગ્રામપંચાયત પાડંવખડાક મોટીઢોલ ડુંગરી ગામ ના સરપંચ હાજર રહ્યા હતા.અને આગામી 24/02/2022 ના દીને ધરમપુર તાલુકાની વિવિધ કચેરી ઓ માં આવેદન આપી રજૂઆતો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.Ad…