સ્વ.શ્રી મોહન એસ.ડેલકરની પ્રથમ પૂણ્યતિથી પર
શ્રદ્ધાંજલિ
વ્યક્તિનું શરીર નશ્વર છે.પરંતુ એના સારા
વિચારો અને સત્કર્મો સદા જીવિત રહેતા હોય છે જે
સમય પર આપણને નવી દિશા
બતાવી,માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહે છે.
એવા જ આપણાં પૂર્વ સાંસદ (દાદરા નગર હવેલી)
પ્રેરણાસ્ત્રોત ,આદર્શવ્યક્તિત્વના ધની, સંઘર્ષશીલ
દૂરદ્રષ્ટા કે જેઓએ પોતાનું સમગ્ર જીવન જનહિતમાં
સમર્પિત કરી અંતે જનનાયક તરીકેની છાપ છોડી
જનારા આદિવાસી નેતા, આપણા સૌના પ્રિય
સ્વ.શ્રી મોહન એસ.ડેલકરની પ્રથમ પૂણ્યતિથી પર
શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રદ્ધાંવત
સમસ્ત ડેલકર પરિવાર
એસ. એસ. આર. મેમોરિયલ ટ્રસ્ટ